PM Surya Ghar Yojana CSC Login Registration । પીએમ સૂર્ય ઘર યોજના માટે CSC રજીસ્ટ્રેશન પ્રક્રિયા

Pradhan mantri Shurya Ghar Yojana 2024 માં અરજી તમે સીએસસી સેંટર (CSC Center ) ના માધ્યમથી કરી શકો છો. પીએમ સૂર્ય ઘર યોજના CSC Login કરીને તમે લાભાર્થીઓની અરજી કરી શકો છો.

PM Surya Ghar Yojana CSC Login: દેશના 1 કરોડ ગરીબ તથા મધ્યમવર્ગના પરિવારોને PM સૂર્ય ઘર યોજના હેઠળ 300 યુનિટ મફત વીજળી આપવાના સંદર્ભમાં CSC PM Surya Ghar Yojana Online Registration Process શુરૂ કરવામાં આવી છે. તમે આ યોજનાના લાભાર્થીઓ માટે CSCના માધ્યમથી સર્વે ફોર્મ ભરી લાભ લઇ શકો છો. પીએમ સૂર્ય ઘર યોજના માટે CSCના માધ્યમથી તમે લાભાર્થીઓ ને તમે કઈ રીતે મદદ કરી શકશો તેના વિશે સંપૂર્ણ જાણકારી અમે આ પોસ્ટ દ્વારા આપીશુ અને સીએસસી માટે કેવી રીતે લોગીન કરવું તથા સર્વે કેવવી રીતે કરવું તે પણ સ્ટેપ બાય સ્ટેપ અમે જાણકારી આપીશુ. તો એના માટે તમે આ પોસ્ટ અંત સુધી વાંચી શકો છો.

સૌથી પહેલા આપણે જાણી લઈએ કે PM Surya Ghar Yojana CSC શું છે, પ્રધાનમંત્રી શ્રી નરેદ્ર મોદી દ્વારા હાલમાં જ આખા ભારત દેશમાં સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દેશના કરોડો ઘરોના છત પર સોલાર પેનલ લગાડવાની સાથે સબસિડી પણ આપવામાં આવશે. જો તમે પણ સબસિડી પર તમારા ઘરોના છત પર સોલાર પેનલ લગાડવાનું ઇચ્છતા હોવ તો આ યોજના તમારા માટે ઘણી જ લાભકારી છે, કારણ કે સરકાર તેના પર 60% જેટલી સબસિડી આપશે અને આ સબસિડી સીધી તમારા બેંક ખાતામાં જમા થશે. આ યોજનામાં CSC Center ના માધ્યમ થી તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

પીએમ સૂર્ય ઘર યોજનામાં સીએસસી લોગીન (PM Surya Ghar Yojana CSC Login)

પીએમ સૂર્ય ઘર યોજના માટે CSCના માધ્યમથી લાભાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કરી શકાશે, જો તમારી પાસે CSC VLE ID છે તો તમે તમારા ગ્રાહકોને આ યોજનાનો લાભ અપાવી શકો છો. સરકાર દ્વારા એના માટે એક QRT PM Surya Ghar App લોન્ચ કરવામાં આવી છે જેમાં CSC દ્વારા લોગીન કરી લાભાર્થીઓના સર્વે કરી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ અપાવી શકો છો.

અહીંયા અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે તમે કેવી રીતે સીએસસી લોગીન કરી ગ્રાહકોના આ યોજના માટે સર્વે કરી કમિશન પણ મેળવી શકો છો. PM Surya Ghar Yojana CSC Login Registration થી તમે કેટલું કમિશન મેળવી શકો છો, કેવી રીતે તથા Qrt pm surya ghar app download કરી સર્વે કેવી રીતે કરવાનું છે નીચે જોઈ શકો છો. અને જો તમે આ યોજના માટે લાભાર્થીઓના રજીસ્ટ્રેશન કરવા જઈ રહ્યા છો તો તમારે તમારા ગ્રાહકોને આ યોજના અને સબસિડી વિશે માહિતી પણ આપવી પડશે જેના માટે તમે નીચે આપેલ લિંક દ્વારા અમારી બીજી પોસ્ટ પણ વાંચી શકો છો. કારણ કે જયારે કોઈ ગ્રાહક કોઈ માહિતી અપને પૂછે તો તેના વિશે જાણકારી હોવી મહત્વનું છે.

આ પણ વાંચો:

પીએમ સૂર્ય ઘર યોજનામાં સીએસસી લોગીન પ્રક્રિયા (PM Surya Ghar Yojana CSC Login Registration Process)

PM Surya Ghar Yojana CSC QRT App Download કેવી રીતે કરવી

સૌથી પહેલા CSC VLE એ પ્લે સ્ટોર (Play Store) પર જઈ પોતાના મોબાઈલમાં પીએમ સૂર્ય ઘર યોજના CSC QRT App ડાઉનલોડ કરવી પડશે. ડાઉનલોડ કર્યા પછી તેમાં તમારી SCS ID અને મોબાઈલ નંબર નાખી લોગીન કરવું અને ગ્રાહકની ઈચ્છા પ્રમાણે પીએમ સૂર્યઘર યોજનાનું સર્વે ફોર્મ ભરવું.

એપ ડાઉનલોડ કરવા માટેની ડાયરેક્ટ લિંક – QRT PM Surya Ghar App Download

CSC PM Surya Ghar Yojana QRT App ના માધ્યમથી સર્વે કરવાની પ્રક્રિયા

  • એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી QRT PM Surya Ghar Appને ઓપન કરવાની રહશે, ત્યાર બાદ “Lets Start” બટન પાર ક્લિક કરવું.
  • ત્યાર બાદ નીચે બતાવ્યા પ્રમાણે CSC VLE વાળા ઓપ્શન પાર ક્લિક કરો.
  • હવે તમારી સામે નીચે મુજબનું પેજ ખુલીને સામે આવશે જેમાં તમારે CSC ID Number, Password તથા Captcha ભરીને Login કરવાનું રહશે.
  • ત્યાર બાદ તમારે ગ્રાહકનું સર્વે ફોર્મ ભરવાનું રહશે જેમાં લાભાર્થીનો મોબાઈલ નંબર તથા અન્ય જાણકારી ભરવાની રહશે.
  • ત્યાર પછી વીજળીના બિલનો ફોટો અપલોડ કરવાનું રહશે.
  • ત્યાર પછી લાભાર્થીના ઘરના છતનો ફોટો અપલોડ કરવાનો રહશે જ્યાં તેઓ સોલાર પેનલ લગાડવાના છે.
  • ત્યાર પછી કેપ્ચા કોડ નાખી ફોર્મને સબમિટ કરવું.
  • ધ્યાન રહે સર્વે ફોર્મ ત્યારેજ ભરવું જયારે ગ્રાહક સોલાર સિસ્ટમ લગાડવા માટે તૈયાર હોય.

આ પણ વાંચો:

CSC VLE PM Surya Ghar Yojana Survey Commission?

CSC VLE કો પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ફોર્મ ભરનાર પ્રત્યેક વ્યક્તિના સર્વે કરવા પર રૂપિયા 24/- નું કમિશન આપવામાં આવશે. પરંતુ સર્વે કરવા પહેલા નીચીની શરતોનું ધ્યાન રાખવાનું રહશે.

  • સર્વે માત્ર તે જ લાભાર્થીનું કરવું જે સોલાર પેનલ સબસિડી ઉપર લગાડવા માંગે છે.
  • પાકા મકાન વાળા ઘરોના છત માટે જ સર્વે માન્ય ગણવામાં આવશે.
  • જો લાભાર્થીના મકાનનું છત પાકું ના હોય તો એવા વ્યક્તિનું સર્વે નહિ કરવું.
  • સોલાર પેનલ લાગી ગયા બાદ 40% (Max) સબસિડી આપવામાં આવશે (KW પર નિર્ધારિત થશે).
  • CSC PM Surya Ghar સીએસસી લોગીન કરીને QRT PM Surya Ghar App દ્વારા Rural અને Urban બંને માટે સર્વે કરી શકાય છે.
  • ધ્યાન રહે માત્ર સફળ સર્વે માટે જ CSC VLEને પૈસા મળશે, માટે જે ગ્રાહક સોલાર લગાડવામાં રુચિ રાખે છે એવા વ્યક્તિનું જ સર્વે કરવું.

CSC VLE PM Surya Ghar Yojana Training PDF

સીએસસી સેંટર ચલાવનાર વ્યક્તિ માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં સર્વે ફોર્મ ભરવા માટેની પીડીએફ (PDF) આપવામાં આવી છે. જેની મદદથી તમે લાભાર્થીઓના સર્વે ફોર્મ ભરી શકશો જેની લિંક અમે તમને નીચે આપી છે.

લિંક – Download CSC PM Surya Ghar Training PDF

Important Links

Solar Rooftop CalculatorClick Here
Subsidy StructureClick Here
Vendor List / DetailsClick Here
RegistrationClick Here
LoginClick Here
DISCOM Portal LinkClick Here
DISCOM Contact DetailsClick Here
Bank Financing OptionsClick Here

Sharing Is Caring:

Leave a Comment